શ્રીદેવીની ઝલક જોવા દૂર દૂરથી આવ્યા Fans, વીડિયો જોઈ આંખો ભરાઈ જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના નિધન બાદ તેનો પાર્થિવ દેહ આજે મુંબઇ લાવવામાં આવશે. શ્રીદેવી દુબઇમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઇ હતી જ્યાં તેનું હાર્ટ એટેકથી મોત થયુ હતું. શ્રીદેવીના મોતથી તમામને આઘાત લાગ્યો છે. તેના ડાયહાર્ટ ફેન્સ તેની એક ઝલક જોવા દૂર દૂરથી આવી તેના બંગલે શ્રીની રાહ જોઈ રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...