મોત પહેલાના લાસ્ટ ઈન્ટરવ્યૂમાં ફૂટી-ફૂટીને રડી હતી શ્રીદેવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડની લેજન્ડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઈ ગયું છે. એક્ટ્રેસના ઘરની બહાર ફેન્સની ભીડ ભેગી થઈ ગઈ છે. શ્રીદેવી દીકરી જ્હાનવીની ડેબ્યૂ ફિલ્મ ધડક ન જોઈ શકી. આ ફિલ્મ આ વર્ષે જુલાઈમાં જ રિલીઝ થવાની હતી. પરંતુ તેની લાસ્ટ ફિલ્મ મોમના પ્રમોશનમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન શ્રી ફૂટી ફૂટીને રડી હતી. તે પાકિસ્તાની એક્ટ્રેસ સાજલ અલીને ઈમોશન મેસેજ આપતા રડી પડી હતી. જેનો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો.
અન્ય સમાચારો પણ છે...