1983થી 2017 સુધી, કંઇક આ રીતે બદલાતો ગયો શ્રીદેવીનો લૂક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
54 વર્ષની વયે બોલિવૂડની મશહૂર અદાકારા શ્રીદેવીનું હાર્ટ એટેકથી દુબઈમાં મોત થયું. શ્રીદેવીએ બોલિવૂડને ઢગલાબંધ હિટ ફિલ્મો આપી એટલુ જ નહીં શ્રીદેવી એક એવી એક્ટ્રેસ છે જે બોલિવૂડની પ્રથમ મહિલા સુપરસ્ટાર બની હતી. તેણે તેની કરિયરમાં ડિફરન્ટ રોલ જ નહીં ડિફરન્ટ લૂક પણ આપ્યા. તો આજે દિવ્યભાસ્કરડોટ કોમ પર અમે તમને બતાવીશું તેના ડિફરન્ટ 15 લૂક,જે 1975થી 2017 સુધીની તેની ફિલ્મોમાં જોવા મળ્યા.