• Gujarati News
  • National
  • Sonam kapoor sangeet rehersal video,સોનમ કપૂરના લગ્ન પહેલા લીક થયો ઘરની અંદરનો વીડિયો, આવો છે માહોલ

સોનમ કપૂરના લગ્ન પહેલા લીક થયો ઘરની અંદરનો વીડિયો, આવો છે માહોલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

8 મેએ એક્ટ્રેસ સોનમ કપૂર દિલ્હીના બિઝનેસ મેન આનંદ આહુજા સાથે લગ્ન કરવા જઈ રહી છે. ત્યારે તેના ચાહકોના મનમાં થતુ હશે કે સોનમના ઘરમાં અત્યારે કેવો માહોલ હશે. ત્યારે વરૂણ ધવને એક વીડિયો શૂટ કર્યો છે. જે અનિલ કપૂરના ઘરની અંદરનો છે. જેમાં સોનમની સંગીત સેરેમની માટે સ્ટાર્સ ડાન્સ રિહર્સલ કરી રહ્યા છે.

 

સોનમ કપૂરના લગ્નનો પૂરો પ્લાન, આ ડિઝાઇનરનો પહેરશે વેડિંગ ડ્રેસ

અન્ય સમાચારો પણ છે...