• Gujarati News
  • National
  • BPને કંટ્રોલમાં લાવવા માત્ર આટલું કરો, બે મિનિટમાં મળશે રાહત,Social Media Viral Video

BPને કંટ્રોલમાં લાવવા માત્ર આટલું કરો, બે મિનિટમાં મળશે રાહત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજકાલ વ્યક્તિ 40 વર્ષની વય પાર કરે એટલે બ્લડ પ્રેશરની સમસ્યા આવી જ જતી હોય છે. કોઈને હાઈ બીપી તો કોઈને લો બીપી. પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો છવાયો છે જેમાં એક પ્રોસેસ કરવાથી બીપીમાંથી રાહત મળશે તેવુ તેમનું કહેવુ છે. શરીરમાંથી ઠંડી હવા બહાર કાઢવાથી લૉ BP નોર્મલ રહેશે તેવી જ રીતે શરીરમાંથી ગરમ હવા બહાર કાઢવાથી હાઈ BP નોર્મલ રહેશે. આ પ્રક્રિયા વધુમાં વધુ 20 વખત જ કરી શકાય. વધુ વખત કરવાથી લૉ BP વધુ લૉ થઈ શકે. અને હાઈ BP વધુ હાઈ થઈ શકે.

ઘરમાંથી નીકળ્યાં 111 કોબરાના બચ્ચાં, જોઈને મદારી પણ ભાગી ગયો