તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રિલીઝ પહેલા વાયરલ થયો ફિલ્મ 'ઝીરો'નો શાહરૂખનો આ ડાન્સ,shahrukh Dancing Video

રિલીઝ પહેલા વાયરલ થયો ફિલ્મ 'ઝીરો'નો શાહરૂખનો આ ડાન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ ઝીરોની ચર્ચા પહેલાથી જ છે. જેનું ટીઝર સામે આવી ચુક્યું છે આ ફિલ્મમાં શાહરૂખ એક ઠિંગણા વ્યક્તિના રોલમાં છે. હાલમાં જ ફિલ્મના સેટ પરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શાહરૂખ શશી કપૂરના સોંગ પર ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યો છે. જેને કોઈએ શૂટ કરીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.

 

  'બૉસ'ની જેમ વર્કઆઉટ કરે છે અનુષ્કા, કોહલીએ શેર કર્યો વીડિયો