• Gujarati News
  • National
  • સપના ચૌધરીનો વિદેશમાં જલવો, રોડ પર ઈન્ડિયન ગર્લે કર્યો ઢાંસુ ડાન્સ,sapna choudhary song teri aankhon ka yo kajal dance performance in russia by g

સપના ચૌધરીનો વિદેશમાં જલવો, રોડ પર ઈન્ડિયન ગર્લે કર્યો ઢાંસુ ડાન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સપના ચૌધરીનો ક્રેઝ માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ છે. એમાં પણ તેનું આંખો કા કાજલ સોંગ ચોતરફ વાયરલ થયું છે. અને પોપ્યુલર પણ. લગ્ન અને પાર્ટીઓમાં આ સોંગ વાગ્યા વગર ન રહે તો જ નવાઈ. પરંતુ રશિયામાં એક સ્ટ્રીટ કોમ્પિટિશનમાં એક ઈન્ડિયન બાળકીએ રસ્તા પર તે સોંગ પર ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયો પર ધૂમ મચાવી રહ્યો છે.

 

'જવાં હે મહોબ્બત' પર થીરકી એશ્વર્યા રાય, 81 લાખ વાર જોવાયો તેનો ડાન્સ