• Gujarati News
  • National
  • Sai baba appeared in sharidi claimed on social media watch the video,શિરડીમાં સાંઈ બાબા પ્રગટ થયાનો દાવો, જુઓ વીડિયો

શિરડીમાં સાંઈ બાબા પ્રગટ થયાનો દાવો, જુઓ વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિરડી સાંઈ મંદિરમાં સાંઈ બાબા પ્રગટ હોવાનો દાવો કરાયો હતો. અફવા બાદ શિરડી મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. જેમાં નિજ મંદિરમાં સાંઈ બાબાની પ્રતિમા જોવા મળી હતી. તેવુ ભક્તોનું કહેવુ છે. પરંતુ સ્થાનિક તંત્રએ તેને માત્ર અફવા ગણાવી છે. જેનો મોબાઇલ વીડિયો વાયરલ થયો છે, જે ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

 'ભાભી' બનીને હીના ખાને આઇટમ સોંગમાં મચાવી ધૂમ, રિલીઝ થયું ટીઝર