• Gujarati News
  • National
  • નવી નવેલી દુલ્હને ઘૂંઘટમાં કર્યું ઘુમર, વરઘોડ્યાં પર ઉડાડ્યાં પૈસા,New Wedding Couple Dance On Ghoomar

નવી નવેલી દુલ્હને ઘૂંઘટમાં કર્યું ઘુમર, વરઘોડ્યાં પર ઉડાડ્યાં પૈસા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ પદ્માવતનું ઘુમર સોંગ હીટ તો ગયું, આજે પણ જ્યાં વાગે છે ત્યાં આપણે ઘુમર કરવા લાગીએ છીએ. પરંતુ અહીં તો એક નવી નવેલી દુલ્હન ઘુંઘટમાં જ ઘુમર કરવા લાગી અને તેને સાથ આપ્યો વરરાજા એટલે કે તેના પતિએ. વીડિયો જોતા એવુ લાગે છે કપલ પરણીને ઘરે આવે છે અને રસ્તામાં ઘુમર સોંગ વાગતા જ બંને તાનમાં આવી જાય છે. ત્યારે સગા સંબંધીઓ પણ તેના પર પૈસા ઉડાડે છે.

 

લગ્નમાં આ આધેડે ગોવિંદાનો ડાન્સ કરી ચાર ચાંદ લગાવી દીધા