• Gujarati News
  • National
  • Never Do These Mistakes When You Are Using Lift| લિફ્ટ રોકવા માટે બહાર કાઢ્યો હાથ ને સર્જાઈ દુર્ઘટના

લિફ્ટ રોકવા માટે બહાર કાઢ્યો હાથ ને સર્જાઈ દુર્ઘટના, ક્યારેય ના કરો આવી ભૂલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લિફ્ટની અંદર ગયા પછી બહાર એક મહિલાને આવતી જોઈને તે લિફ્ટ અટકાવવા માટે તેનો હાથ બહાર કાઢે છે. થોડીક જ સેકન્ડમાં તે લિફ્ટ બંધ થઈને ઉપર જવા લાગે છે અને તેનો હાથ કપાઈને બહાર ફેંકાઈ જાય છે. આવી તો અનેક ભૂલો લોકો લિફ્ટમાં કરતાં જ હોય છે, તેઓ એ ભૂલી જાય છે કે આ એક મશીન છે જે ક્યારેક કામ કરે પણ ખરું અને ક્યારેય કામ કરતું અટકી પણ જાય છે.આજે અમે તમને આ વીડિયો દ્નારા એવી જ કેટલીક ટિપ્સ આપીશું જે લિફ્ટમાં આવતાં જતાં ખાસ ધ્યાનમાં રાખો.

 

શરમજનક ઘટનાનો વીડિયો: અધિકારીએ સફાઈકર્મીને મળમૂત્રથી ભરેલી ગટરમાં ઉતારી મરાવી ડુબકીઓ