Divya Bhaskar

Home » DB Videos » DBV » mika singh booked entire business class in flight,મિકા સિંહે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ બુક કરાવી વીડિયો શેર કરતાં યુઝર્સે ખખડાવ્યો

મિકા સિંહે ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ બુક કરાવી વીડિયો શેર કરતાં યુઝર્સે ખખડાવ્યો

Divyabhaskar.com | Updated - Jul 14, 2018, 05:57 PM

સિંગર મિકા સિંહ પોતાના વિવાદને લઈને હમેંશા સોશિયલ મીડિયામાં ટ્રોલ થતો રહે છે.

  • સિંગર મિકા સિંહ પોતાના વિવાદને લઈને હમેંશા સોશિયલ મીડિયામાં ટ્રોલ થતો રહે છે...આ વખતે મિકાએ દુબઈ જવા શો-ઓફ માટે ફ્લાઈટમાં પુરો કમ્પાર્ટમેન્ટ બુક કરાવી લીધો હતો. અને બાદમાં તેનો વીડિયો બનાવી શેર કર્યો જેને લઈને યુઝર્સ તેના પર ભડક્યા હતા. અને સોશિયલ મીડિયા પર તેને કમેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો.

    'ભાભી' બનીને હીના ખાને આઇટમ સોંગમાં મચાવી ધૂમ, રિલીઝ થયું ટીઝર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending