Home » DB Videos » DBV » આ ગુજરાતીએ ભાગવત કથામાં ગાયું મહાભારતનું ટાઇટલ સોંગ,Mahabharat by jemish vithani at Premal Jivdaya Trust Surat

આ ગુજરાતીએ ભાગવત કથામાં ગાયું મહાભારતનું ટાઇટલ સોંગ

Divyabhaskar.com | Updated - Jun 17, 2018, 05:25 PM

પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ આયોજીત મુંગા પશુ-પક્ષીના મોક્ષાર્થે કથામાં જેમીશ વિઠાણીએ મહાભારતનું ટાઇટલ સોંગ ગાયું હતું

  • ભારતભરમાં સૌપ્રથમ પહેલીવાર પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ આયોજીત મુંગા પશુ-પક્ષીના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત મોક્ષગાથામાં જેમીશ વિઠાણીએ મહાભારતનું ટાઇટલ સોંગ ગાયું હતુ. જેને સાંભળીને તમને ઓરિજીનલ સોંગની યાદ અપાવશે. તેમણે સુરતમાં પ્રેમાળ જીવદયા ટ્રસ્ટની શ્રીમદ ભાગવત મોક્ષગાથામાં આ ગીત ગાયું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હજારો લોકોની મેદની વચ્ચે જેમિશે આ ગીત ગાતા લોકોએ તેમને વધાવ્યા હતા.

    ગરીબે ગાયેલું આ ગીત તમને મોહમ્મદ રફીની યાદ અપાવશે

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ