તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પગમાં ચપ્પલ નથી પણ ડાન્સમાં અવ્વલ, ડાન્સ શૉનું ટેલેન્ટ ઝૂપડપટ્ટીમાં ઝળક્યું,Little Girl Dance Bhojpuri Song

પગમાં ચપ્પલ નથી પણ ડાન્સમાં અવ્વલ, ડાન્સ શૉનું ટેલેન્ટ ઝૂપડપટ્ટીમાં ઝળક્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કહેવાય છે ને કે પ્રતિભા શહેર કે ગામડામાં કોઈ અંતર નથી રાખતી. ટેલેન્ટ ગરીબી કે અમીરી જોઈને નથી આવતું. જેનું ઉત્તમ ઉદાહરણ છે આ બાળકી. ઝૂપડપટ્ટીમાં રહેતી આ બાળકીના પગમાં ચપ્પલ નથી. અને તેનો પહેરવેશ જોઈને એવુ લાગે છે કે તે ગરીબ પરિવારની બાળકી છે. પરંતુ તેણે ભોજપુરી સોંગ પર જે ડાન્સ કર્યો છે તે પ્રશંસનિય છે. જેનો વીડિયો જોવા જેવો છે.

 

કેપ્ટન કોહલીએ બાઉન્ડ્રી પર એવું શું કર્યું કે ફેન્સ થયા ગાંડાતૂર