• Gujarati News
  • National
  • માઇકલ જેક્સનની નાની બહેને ઢોલના તાલે કર્યું હીપપોપ,Lady Dance Hippop Like Mikel Jackson

માઇકલ જેક્સનની નાની બહેને ઢોલના તાલે કર્યું હીપપોપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઢોલના તાલે તમે ક્યારેય હીપપોપ કરતાં કોઈને જોયા છે ખરા? પણ આ લેડીને જોઈને કહેશો કે શું  ડાન્સ છે. વીડિયો ક્યાંનો છે તેની ખબર નથી. પરંતુ એક લેડી સાડીમાં અજબ ડાન્સ કરી રહી છે. તે ઢોલના તાલે હીપપોપ કરી રહી છે. તેને જોઈને સોશિયલ મીડિયા પર લોકો તેને માઇકલ જેક્સનની નાની બહેન કહી રહ્યા છે. જેનો વીડિયો વાયરલ થયો છે.

 

આ છે ગામડામાં કિશોર કુમાર, ગાયિકી સ્કિલથી સૌને કર્યા ઘાયલ