તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કપાસ વાવણી કરવાનો જુગાડ, ઓછા સમયમાં જલ્દી થશે કામ,Kapas Vavni In Farm

કપાસ વાવણી કરવાનો જુગાડ, ઓછા સમયમાં જલ્દી થશે કામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસુ આવતા જ ખેડૂતો વાવણી માટે આભ સામે મીટ માંડીને બેસી જાય છે. એવામાં પણ કપાસની વાવણી કરવાની હોય ત્યારે સમય પણ ખાસો માગી લે છે. પરંતુ આ જુગાડ તમારો સમય બચાવી લેશે. ટ્રેક્ટર પાછળ લાકડાની નિસરણી બાંધી તેના પર બેસી ત્રણ લોકો કપાસ વાવી રહ્યા છે, જેનાથી સમય પણ બચે છે અને એકસાથે ત્રણ કપાસનું વાવેતર થાય છે. છે ને મજાનો જુગાડ.

 

રાજસ્થાનનો ઉંચો કલાકાર! ઠંડાઇ બનાવવાની સ્ટાઇલ છે અનોખી