• Gujarati News
  • National
  • શૉપિંગ મોલમાં ચાલતાં ચાલતાં પડી ગઈ કાજોલ, ગાર્ડ્સ પણ ન બચાવી શક્યાં,Kajol Fell Down On Floor Of A Shopping Mall

શૉપિંગ મોલમાં ચાલતાં ચાલતાં પડી ગઈ કાજોલ, ગાર્ડ્સ પણ ન બચાવી શક્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ મુંબઈના એક શોપિંગ મોલમાં કોસ્મેટિક સ્ટોરના લોન્ચ પર પહોંચી હતી. મોલની અંદર જતાં જ અચાનક તેનું બેલેન્સ બગડ્યું અને તે પડી ગઈ. આ દરમિયાન તેણે તેની સાથે ચાલતા બોડીગાર્ડનો શર્ટ પકડીને સંભાળવાની કોશિષ કરી પરંતુ ન તો ખુદને સંભાળી શકી કે નતો કોઈ બોડીગાર્ડ તેની હેલ્પ કરી શક્યું. હાલ કાજોલ ડાયરેક્ટર પ્રદિપ સરકારની ફિલ્મ 'ઈલા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. અને તે શાહરૂખની ફિલ્મ 'ઝીરો'માં કેમિયો રોલમાં જોવા મળશે.

 

‘કોમોલિકા’ના સુપર હેન્ડસમ જોડિયા દીકરાઓને તમે જોયા?