ડબલુંના લગ્નની સાઈડ ઈફેક્ટસ જોઈ મિત્રોએ કર્યો આવો હાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

fuddu kalakar ફરી એકવાર તમારી સમક્ષ હાજર છે પરણીને ઠેકાણે પડી ગયેલા ડબલુંની દર્દનાક દાસ્તાન લઈને. જી હા આ વખતે ડબલું તેના મિત્રો પાસે પોતાની પત્નીના વખાણ કરતાં થાકતો પણ નથી, તેના મોંઢા પર એક જ નામ હોય છે અને તે છે તેની પત્નીનું. ડબલુંની આ વાતો સાંભળીને તેના દોસ્તો પણ તેની ઈર્ષ્યા કરતા હોય છે જો કે જ્યારે ડબલુંની હકીકત તેમની સામે આવે છે ત્યારે તેઓ પોતાનો ગુસ્સો કંટ્રોલ કરી શકતા નથી અને ડબલુંની હાલત કફોડી કરી નાંખે છે,

અન્ય સમાચારો પણ છે...