તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઝિંગાટ સોંગ વાગતા જ જ્હાન્વી ઈશાન કરવા લાગે છે આવું, વાયરલ થયો વીડિયો,Jhanvi Kapoor & Ishaan Khattar's Full Masti Zingaat Dance From Dhadak Mov

ઝિંગાટ સોંગ વાગતા જ જ્હાન્વી-ઈશાન કરવા લાગે છે આવું, વાયરલ થયો વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'સેરાટ'નું ઝિંગાટ સોંગ પહેલેથી જ સુપરહીટ છે. ત્યારે ફિલ્મ ધડકમાં તેનું રિક્રિએશન કરવામાં આવ્યું છે. જેમાં ઈશાન ખટ્ટર અને જ્હાન્વીની કેમેસ્ટ્રીએ ફેન્સને વધુ એન્ટરટેઈન કર્યા છે. આ સોંગના પ્રમોશનમાં એક ખાસ ઈવેન્ટ રાખવામાં આવી. જ્યાં ઈશાન અને જ્હાન્વીની ફૂલઓન મસ્તી જોવા મળી. અહીં ડાયરેક્ટર શશાંક ખેતાને પણ આ સોંગ પર ડાન્સ કર્યો હતો.

 

IIFAમાં 20 વર્ષ બાદ રેખાનું શાનદાર પર્ફોમન્સ, ચાહકોએ કર્યો તાળીઓનો વરસાદ