• Gujarati News
  • National
  • Interest In Study Teacher Got Unique Way To Teaching Student,સરકારી સ્કૂલમાં યુનિક રીતે ભણાવી સોશિયલ મીડિયામાં છવાયો આ શિક્ષક

સરકારી સ્કૂલમાં યુનિક રીતે ભણાવી સોશિયલ મીડિયામાં છવાયો આ શિક્ષક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ મીડિયામાં એક ગર્વમેન્ટ સ્કુલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સરકારી સ્કુલના બાળકોને તેનો ટીચર યુનિક રીતે ભણાવી રહ્યો છે એટલે કે ડાન્સના સ્ટેપથી બાળકોને ક્ક્કો શીખવાડી રહ્યો છે. અને બાળકો પણ હોંશે હોંશે ભણી રહ્યા છે. લોકોને તેની આ સ્ટાઇલ અને એક શિક્ષક તરીકેની નિષ્ઠા ખુબ જ પસંદ આવી રહી છે.

 

ટેલેન્ટને નથી નડતી ગરીબી કે અમીરી, Video જોઇને તમે પણ માનશો