• Gujarati News
  • National
  • એક્ટર ઈન્દર કુમારના મોતના પહેલાનો વીડિયો વાયરલ,પીધો'તો ચિક્કાર દારૂ,Inder Kumar Video On Suicide Going Viral

એક્ટર ઈન્દર કુમારના મોતના પહેલાનો વીડિયો વાયરલ,પીધો'તો ચિક્કાર દારૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ક્યોંકી સાસ ભી કભી બહુમાં મિહિર વિરાનીના રોલથી ફેમસ થયેલ દિવંગત એક્ટર ઈન્દર કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને તેના મોત પહેલાનો વીડિયો ગણાવાઈ રહ્યો છે. અને કહેવામાં આવી રહ્યુ છે કે તેમણે સ્યુસાઇડ કર્યુ હતુ. વીડિયોમાં ઈન્દર કુમાર ઘણો જ પરેશાન જોવા મળી રહ્યો છે. તે ખુબજ દારૂ પી રહ્યો છે અને આંખોમાં 

આંસુ છે. અને એવુ પણ કહે છે કે તે સ્યુસાઇડ કરવા જઈ રહ્યો છે.

 

70 વર્ષનો બુઢ્ઢો મા-દિકરીને લઈ ગયો પિક્ચર જોવા, થિયેટરના અંધારામાં કર્યું દુષ્કર્મ