Video:શ્રીદેવીના 10 આઇકોનિક રોલ, જે હવે યાદગાર બની રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીદેવીએ તેની 50 વર્ષની કરિયરમાં 300 ફિલ્મોમાં કામ કર્યું, તેની અંતિમ ફિલ્મ મોમ હતી. જોકે ચર્ચા છે કે તે 2018માં રિલીઝ થનાર શાહરૂખ સાથેની ફિલ્મ ઝીરોમાં પણ કેમિયો કરતી જોવા મળશે, તેના ઘણાં દમદાર રોલ રહ્યા જે તેનું નામ લેતા જ સામે આવી જાય છે.  દિવ્યભાસ્કરડોટકોમ એવા 10 શ્રીના આઇકોનિક રોલ બતાવશે. જે તેના ચાહકોના દિલમાં હમેંશા તેની યાદ તરીકે રહેશે.
અન્ય સમાચારો પણ છે...