• Home
  • DB Videos
  • DBV
  • Google girl in government school,ટેલેન્ટને નથી નડતી ગરીબી કે અમીરી, Video જોઇને તમે પણ માનશો

ટેલેન્ટને નથી નડતી ગરીબી કે અમીરી, Video જોઇને તમે પણ માનશો

સરકારી સ્કુલની સ્ટૂડન્ટનો આ વીડિયો તમને એન્ડ સુધી જોવા મજબૂર કરશે.

divyabhaskar.com | Updated - May 13, 2018, 12:36 PM
Google girl in government school,ટેલેન્ટને નથી નડતી ગરીબી કે અમીરી, Video જોઇને તમે પણ માનશો

સરકારી સ્કુલની સ્ટૂડન્ટનો આ વીડિયો તમને એન્ડ સુધી જોવા મજબૂર કરશે. જેમાં તેના ટીચર તેને જિલ્લાથી લઈને દેશ વિદેશના જનરલ નોલેજના સવાલો પૂછી રહ્યા છે જેનો જવાબ તે સેકન્ડનોય વિચાર કર્યા વગર આપે છે. અને એ પણ ફટાફટ. વીડિયો જોઇને તેનું લોકેશન માલુમ પડતું નથી. પરંતુ એટલુ જરૂર કહી શકાય કે ટેલેન્ટ ગમે ત્યાં ઉભરી શકે છે. તેના માટે ઈંગ્લિશ મિડિયમમાં ભણવાની કોઇ જરૂર નથી.

પઈ સિંચી બાઇકમાં ત્રિપલ સવારીમાં થઈ દુલ્હનની વિદાય

X
Google girl in government school,ટેલેન્ટને નથી નડતી ગરીબી કે અમીરી, Video જોઇને તમે પણ માનશો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App