તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંકલના ગોવિંદા સ્ટાઈલ ડાન્સને ફેઇલ કરશે દાદાજીનો માઇકલ જેક્સન ડાન્સ,Funny Old Guy Dancing

અંકલના ગોવિંદા સ્ટાઈલ ડાન્સને ફેઇલ કરશે દાદાજીનો માઇકલ જેક્સન ડાન્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલા ડાન્સિંગ અંકલના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો હતો. અને એક જ વીડિયોથી આ અંકલ ઈન્ટરનેટ સેન્સેશન બની ગયા હતા. ત્યારે હવે અંકલના ગોવિંદા સ્ટાઇલ ડાન્સને ટક્કર આપવા આવી ગયો છે દાદાજીનો માઇકલ જેક્સન ડાન્સ. દાદાજીનો ડાન્સ તમને અંકલના ડાન્સને પણ ભુલાવશે. જેનો વીડિયો પણ લોકો પસંદ કરી રહ્યા છે.

 

રિલીઝ પહેલા વાયરલ થયો ફિલ્મ 'ઝીરો'નો શાહરૂખનો આ ડાન્સ