તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અહીં ટ્રેન જમણ લઈને આવે છે તમારા ટેબલ પર, જમવાનો લુફ્ત ઉઠાવે છે લોકો,Food On Train In Uniq Restorunt

અહીં ટ્રેન જમણ લઈને આવે છે તમારા ટેબલ પર, જમવાનો લુફ્ત ઉઠાવે છે લોકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તમે ફિલ્મ 'કિ એન્ડ કા'માં ટ્રેન પર પીરસાતી વાનગીનો સીન જોયો હતો. હકીકતમાં એક એવુ રેસ્ટોરાં પણ છે. જ્યાં કિચનથી લઈને તમારા ટેબલ સુધી ટ્રેક પર ટ્રેન આવીને તમને જમવાનું પીરસે છે. ટ્રેનનો ટ્રેક ટેબલથી ટેબલ જોઈન્ટ હોય છે. લોકો અહીં એશથી આવે છે અને જમવાનો આનંદ લે છે. ખાસ કરીને બાળકો તેને ખુબ એન્જોય કરે છે.

 

ડુંગળી કાપવાનું આ મશીન લઈ આવો, રસોડામાં રડવાની જંજટ જશે