તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનમની 'એક લડકી કો દેખા'નું ટીઝર આઉટ, અનિલ જૂહી રંગાયા પ્રેમના રંગમાં,Ek Ladki Ko Dekha Toh Aisa Laga Teaser

સોનમની 'એક લડકી કો દેખા'નું ટીઝર આઉટ, અનિલ-જૂહી રંગાયા પ્રેમના રંગમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડના દમદાર એક્ટર અનિલ કપૂરની મશહૂર ફિલ્મ 1942 અ લવ સ્ટોરીની સ્ટોરીને આગળ વધારતા એમ જ કહો કે તેનો આગળનો ભાગ એટલે 'એક લડકી કો દેખા તો એસા લગા'નું ટીઝર બહાર આવ્યું છે. આ ફિલ્મમાં અનિલ કપૂર સાથે ખુદ તેની દીકરી સોનમ કપૂર તેની દીકરીનો જ રોલ પ્લે કરી રહી છે. સોનમના અપોઝિટમાં રાજકુમાર રાવ છે. ફિલ્મમાં જૂહી ચાવલા પણ છે જે અનિલ સાથેની પેરમાં જોવા મળશે.

 

ઝિંગાટ સોંગ વાગતા જ જ્હાન્વી-ઈશાન કરવા લાગે છે આવું, વાયરલ થયો વીડિયો