શ્રીદેવીના નિધનથી બોલિવૂડ શોકમાં વિલિન, સુસ્મિતાએ કહ્યું 'રડવું નથી રોકી શકતી'

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીદેવીના મોતથી સમગ્ર બોલિવૂડ શોકમાં છે, જાણો કોણે-કોણે શું કહ્યું...અદનાન સામીઃ "દુખ વ્યક્ત કરવા મારી પાસે કોઈ શબ્દ જ નથી' રીચા ચઢ્ઢાએ શ્રીના નિધનને નિરાશાજનક ગણાવ્યું પ્રિયંકા ચોપરાઃ જેને પણ શ્રીદેવીને પ્રેમ આપ્યો તે તમામને સાંત્વના સિદ્ધાર્થ મલ્હોત્રાઃ ખરેખર ઘણાં જ દુખદ સમાચાર છે. પ્રીટી ઝિન્ટાઃ મારા માટે ઘણી જ શોકિંગ ખબર છે,  કેમકે શ્રીદેવી મારી ઓલટાઇમ ફેવરીટ એક્ટ્રેસ હતી. સુસ્મિતા સેનઃ આ સમાચાર બાદ હું સતત રડી રહી છું.
અન્ય સમાચારો પણ છે...