વૉશિંગ પાવડર નિરમાનું સોંગ કોઈએ ન સાંભળ્યું હોય એવુ બને નહીં, પરંતુ કેટલાંક નમૂનાઓએ તેને આ રીતે ગાયું હતુ. વીડિયો કોઈ ફંક્શનનો લાગે છે પરંતુ પાછળ કોઈ નાનું તળાવ જેવુ દેખાય છે. જ્યાં કેટલાંક યુવકો આ ગીત વાગતા જ પોતાના કપડાં કાઢીને નાચવા લાગે છે, કેટલાંક તો ફર્શ પણ સાફ કરે છે. જેનો વીડિયો કોઈએ શૂટ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.