ચીનમાં શિચુઆન એરલાઇન્સના વિમાન 3U8633માં અચાનક કોકપીટની બારી તુટી જતાં દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે વિમાન 32 હજાર ફીટની ઉંચાઈએ હતુ. જોરદાર પવનના કારણે કો-પાયલટ વિમાન બહાર લટકી ગયો હતો. અને પેસેન્જર્સનો સામાન વેર-વિખેર થઈ ગયો હતો. વિમાનમાં અફરા-તફરી મચી ગઈ હતી.જોકે 32 હજાર ફીટની ઉંચાઈએથી પણ વિમાનનું સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ.
70 વર્ષનો બુઢ્ઢો મા-દિકરીને લઈ ગયો પિક્ચર જોવા, થિયેટરના અંધારામાં કર્યું દુષ્કર્મ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.