એક એવો એક્સિડેન્ટ, કાર ઉડીને સીધી બિલ્ડિંગના બીજા માળે ઘૂસી ગઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાઉથ કેલિફોર્નિયામાં એક દિલ ધડકાવનાર એક્સિડેન્ટ થયો. કારને જોતા એવુ જ લાગે કે આવો એક્સિડેન્ટ કેવી રીતે થઈ શકે, પરંતુ હાઈસ્પીડ અને ડ્રાઈવરના નશાના કારણે કાર હવામાં ઉડીને બિલ્ડિંગના બીજા માળે પહોંચી ગઈ. કારના ટકરાવાથી જોરદાર બ્લાસ્ટ થયો. કારમાં બે લોકો સવાર હતા. પરંતુ બંને જીવીત છે. બાદમાં ઓરેન્જ કાઉન્ટી ફાયર્સે કારને માંડ માંડ બહાર કાઢી હતી.
અન્ય સમાચારો પણ છે...