• Gujarati News
  • National
  • Bigg Boss Contestant Nora Fatehi Dance Video,'બાહુબલી'ની આઈટમ ગર્લનો ડાન્સ વીડિયો વાયરલ, શાહરૂખના સોંગ પર નાચી

'બાહુબલી'ની આઈટમ ગર્લનો ડાન્સ વીડિયો વાયરલ, શાહરૂખના સોંગ પર નાચી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાહુબલી ફિલ્મમાં મનોહારી આઈટમ સોંગ કરી ચુકેલી અને બિગ-બોસ 9 ફેમ નોરા ફતેહીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે સ્ટાર જસ્ટ સુલ સાથે પર્ફોમ કરતી જોવા મળી, બંનેએ શાહરૂખ દીપિકાની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનો એક દો તીન ચાર..પર ડાન્સ કર્યો હતો. નોરા એક ટ્રેન્ડ   બેલી ડાન્સર છે. નોરા તેલુગુ ફિલ્મ ટેમ્પર,કિક 2 અને મલયાલમ ફિલ્મ ડબલ બેરલમાં જોવા મળી હતી. ફતેહી ઈંગ્લિશ, હિન્દી, ફ્રેન્ચ અને અરેબિક ભાષા પણ જાણે છે.

 

દિશા પટ્ટણીએ હોલિવૂડની બિયોન્સના ડાન્સને કર્યો કોપી, 21 લાખ લોકોએ જોયો વીડિયો