• Gujarati News
  • National
  • લગ્નમાં આ આધેડે ગોવિંદાનો ડાન્સ કરી ચાર ચાંદ લગાવી દીધા,Best Wedding Dance In India

લગ્નમાં આ આધેડે ગોવિંદાનો ડાન્સ કરી ચાર ચાંદ લગાવી દીધા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ 'ખુદગર્ઝ'માં ગોવિંદા-નિલમે કરેલ 'મે સે મીના સેના સાકી સે' ડાન્સ તે સમયે યુવાનોમાં ક્રેઝી બન્યો હતો. પરંતુ હાલમાં એક આધેડ કપલે લગ્નના સ્ટેજ પર આ ડાન્સ કરીને આગ લગાવી દીધી, ખાસ કરીને આધેડે છોકરીની સ્ટાઈલમાં જે લટકા મટકા કર્યા તે જોયા બાદ તમે હસવુ નહીં રોકી શકો. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

આ છે ગામડામાં કિશોર કુમાર, ગાયિકી સ્કિલથી સૌને કર્યા ઘાયલ