સાવકી માતાના ગમમાં રડ્યો અર્જૂન કપૂર, ઈમોશન્સ છૂપાવવા ચહેરો ઢાંક્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના અંતિમ દર્શન સેલિબ્રેશન ક્લબમાં શરૂ થઇ ગયા છે. શ્રીદેવીના અંતિમ દર્શન સવારે 9:30 કલાકથી 12:30 વાગ્યા સુધી કરવામાં આવશે. બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનશ્રીદેવીના અંતિમ દર્શન કરવા પહોંચ્યો હતો. ત્યારે તેનો સાવકો પુત્ર અર્જૂન માતાના નિધનથી દૂખી જણાતો હોય ગમમાં દેખાયો હતો. અને કેમેરા સામે ઈમોશન્સ ઢાંકવા હાથથી ચહેરાને છુપાવતો જોવા મળ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...