• Gujarati News
  • National
  • All About Kinner Life|જાણો, કોણ હોય છે કિન્નર? તેમના શરીરના ગુપ્તાંગમાં શું હોય છે તફાવત?

જાણો, કોણ હોય છે કિન્નર? તેમના શરીરના ગુપ્તાંગમાં શું હોય છે તફાવત?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક


કિન્નરો વિશે આપણા સમાજમાં અનેક ભ્રમણાઓ જોવા મળે છે. લોકો તો તેમનાથી અંતર રાખીને જ જીવી રહ્યા છે, તેમના જીવનના ઘણા બધા પાસા આજે પણ સામાન્ય વ્યક્તિ માટે એક રહસ્યથી ઓછા નથી. આજે અમે કિન્નરો વિશેની પ્રાચીનકથાથી લઈને આજની સ્થિતિ વિશેની જાણકારી આપીશું. જેમાં કિન્નરો કેમ આ સ્વરૂપમાં જન્મ લેતા હોય છે. તેમને કિન્નર કઈ રીત બનાવવામાં આવે છે.