રાજસ્થાનમાં ઠંડાઈનું મહત્વ વધુ છે તમે ગમે તે શહેરની મુલાકાત લો તમને ઠંડાઈ પીવા અચુક મળી જાય, પરંતુ ક્યાંય તમે ઠંડાઈ બનાવવાની આ સ્ટાઇલ જોઈ છે ખરી? આ મહાશયની ઠંડાઈ બનાવવાની સ્ટાઇલ એવી છે જેને જોતા જ તમને તેની ઠંડાઈ પીવાનું મન થઈ જશે. વીડિયો કોઈ લગ્ન પ્રસંગનો હોય તેવું લાગી રહ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.