લિફ્ટમાં સ્કૂલબોયે એવી હરકત કરી કે વીડિયો થયો વાયરલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોશિયલ સાઈટ્સ પર ચીનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લિફ્ટમાં સ્કુલના બાળકે એક એવી મસ્તી કરી કે તે કેમેરામાં કેદ થઈ છે. કેટલાક બાળકો પહેલા લિફ્ટમાં આવે છે. ત્યાર બાદ એક સ્કુલબોય એક સ્કુલગર્લને કિસ કરવા લાગે છે, અને તે પણ કેમેરા સામે જોઈને. વીડિયો ચીનનો છે.
અન્ય સમાચારો પણ છે...