Home » DB Videos » DBV » 5 વર્ષનો આ ટેણિયો મોઢે બોલે છે યજુર્વેદના પાઠ, સાથે આંગળીઓની મુદ્રા પણ કરતો જાય,5 years shailendra live in maharashtra

5 વર્ષનો આ ટેણિયો મોઢે બોલે છે યજુર્વેદના પાઠ, સાથે આંગળીઓની મુદ્રા પણ કરતો જાય

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:38 PM

5 વર્ષનું બાળક પ્રાર્થના બોલી શકે કે શ્લોક બોલી શકે પરંતુ યજુર્વેદના પાઠ બોલી શકે તે સાંભળીને તમને નવાઈ લાગશે

  • 5 વર્ષનું બાળક પ્રાર્થના બોલી શકે કે શ્લોક બોલી શકે પરંતુ યજુર્વેદના પાઠ બોલી શકે તે સાંભળીને તમને નવાઈ લાગશે, મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વરમાં રહેતો શૈલેન્દ્ર પાંચ વર્ષની ઉંમરે યજુર્વેદના પાઠ મોઢે કરે છે. તે પાઠ કરતી વખતે હાથની મુદ્રાઓ પણ કરતો જાય છે. તેની યાદશક્તિ જોઈને ભલભલા તેની પાસે પાછા પડે છે.

    આ ભાઈને સો સલામ, બકરાના બચ્ચાને બોરમાંથી કાઢવા અપનાવ્યો ગજબનો તરીકો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ