પ્રોફેશનલ ડ્રમર ટેંણીયો / ફક્ત 4 વર્ષનાં બાળકને છે ડ્રમ પર માસ્ટરી, હાથમાં સ્ટિક, કાનમાં હેડફોન પહેરીને એવું વગાડે કે આશ્ચર્યચકિત થઈ જવાય

4 Year Old Drummer Justin A Wilson II - LJ video viral

divyabhaskar.com

Feb 09, 2019, 04:40 PM IST
જસ્ટિન વિલ્સન નામના 4 વર્ષના બાળકનો વીડિયો વાઈરલ થયો છે. પ્લોસ એન્જલસમાં રહેતો આ ટેંણીયો પ્રોફેશનલ ડ્રમર છે. તેના મ્યૂઝિકલ શો જોવા માટે લાખોની બીડ ઉમટે છે. દર્શકોમાં મોટા-મોટા સંગીતના કલાકારો પણ હોય છે. આટલા નાની ઉંમરે તેણે ઘણા મ્યૂઝિશિયન સાથે કામ કર્યું છે. સોશિયલ મીડિયામાં babyboydrummer નામથી તેના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.
X
4 Year Old Drummer Justin A Wilson II - LJ video viral
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી