• Home
  • DB Videos
  • DBV
  • 3 કરોડનો ફ્લેટ ખરીદ્યો, પરંતુ દીવાલ પર મુક્કો મારતા પડી ગયું પોપડું, અંદરથી નીકળ્યું કંઇક આવું,3 crore lodha complex home in wadala crack in a single punch

શૉકિંગ / 3 કરોડનો ફ્લેટ ખરીદ્યો, પરંતુ દીવાલ પર મુક્કો મારતા પડી ગયું પોપડું, અંદરથી નીકળ્યું કંઇક આવું

3 કરોડનો ફ્લેટ ખરીદ્યો, પરંતુ દીવાલ પર મુક્કો મારતા પડી ગયું પોપડું, અંદરથી નીકળ્યું કંઇક આવું,3-crore-lodha-complex-home-in-wadala-crack-in-a-single-punch

divyabhaskar.com

Jan 16, 2019, 01:54 PM IST

તમે કરોડોનું ઘર ખરીદ્યુ હોય અને તેની દીવાલ ખોખલી નીકળે તો તમારા હાલ કેવા થાય. કંઈક એવુ જ થયું મુંબઈની શિલ્પી થાર્ડ સાથે, શિલ્પીએ મુંબઈમાં લોઢા ગ્રુપના આલિશાન રેસીડેન્સી કોમ્પલેક્સમાં 3 કરોડથી વધુની કિંમતનો એક એપાર્ટમેન્ટ લીધો પરંતુ તેની દિવાલમાં એક મુક્કો મારતા પોપડુ પડી ગયુ હતુ જેને જોતા જ તેની પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી.

બિઝનેસ ક્લાસ ફ્લાઇટમાં સિંગાપુરથી લંડન ફ્રીમાં પહોંચી ચકલી

X
3 કરોડનો ફ્લેટ ખરીદ્યો, પરંતુ દીવાલ પર મુક્કો મારતા પડી ગયું પોપડું, અંદરથી નીકળ્યું કંઇક આવું,3-crore-lodha-complex-home-in-wadala-crack-in-a-single-punch
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી