• Home
  • DB Videos
  • DBV
  • Young man braves icy water to save a man and child from drowning in central China's Hunan

દિલધડક રેસ્ક્યુ / પાણીમાં ઊંધી પડેલી કારમાં ફસાયા હતા પિતા પુત્ર, અજાણ્યાએ એકલા હાથે આમ કર્યું રેસ્ક્યુ

કાતિલ ઠંડીના લીધે બરફ જેવા પાણીમાંથી જીવના જોખમે બચાવ્યા

Divyabhaskar | Updated - Jan 13, 2019, 05:03 PM
ચીનના હ્યુનાન પ્રાંતમાં અકસ્માત બાદ પાણીમાં જઈને ઉંધી વળેલી કારમાં રહેલા બે મુસાફરોને બચાવવા માટેની જહેમતનો વીડિયો વાઈરલ થયો છે. ઊંધી પડેલી કારની અંદર પિતા-પુત્ર ફસાયા હતા. તે તળાવનું પાણી પણ કાતિલ ઠંડીના લીધે બરફ જેવું હતું આવામાં આ અકસ્માત જોઈને એક વ્યક્તિ એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર જ અંદર ઉતરી જાય છે અને તે લોકોને ભારે મહેનતના અંતે બચાવી પણ લે છે.આ વીડિયો જોઈને લોકોએ પણ તેની હિંમત અને જાંબાઝીને વખાણી હતી.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App