સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ રાત્રે કપડાં કાઢીને કર્યા તાયફા, એક બાદ એક એમ બધાં કપડાં કાઢીને એકબીજાને બાહોમાં લઈને કરી અભદ્ર હરકતો, લુખ્ખા તત્વો પણ જોડાયા તેમની સાથે

viral video of signature bridge kinnar did shocking behave

Divyabhaskar.com

Nov 15, 2018, 04:40 PM IST

તાજેતરમાં દિલ્હીમાં જનતા માટે સિગ્નેચર બ્રિજ ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.લોકો માટે ગૌરવનું પ્રતીક બનેલો આ પૂલ ગઈકાલે રાત્રે જ શરમજનક હરકતોનો સાક્ષી બન્યો હતો. જો કે કેટલાક કિન્નરોએ કરેલી કેટલીક અભદ્ર વર્તણુંકના લીધે સોશિયલ મીડિયામાં આ બ્રિજની બદનામી થવા લાગી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચાર કિન્નરો જાહેરમાં કપડાં કાઢીને એકબીજાને બાહોમાં લેવા લાગ્યા હતા.આ જોઈને કેટલાક લોકો શરમમાં મૂકાયા હતા તો કેટલાક બદમાશ જેવા તત્વોએ તેમની આ હરકતને વેગ મળે તેમ તેમનો ઉત્સાહ વધારીને વાહ વાહી પણ કરી હતી.વીડિયો વાઈરલ થયા બાદ તરત જ પોલીસે તેમની સામે જાહેરમાં અશ્લીલતા ફેલાવવા બદલ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે આ ઘટના ચારેક દિવસ પહેલાંની હતી.

X
viral video of signature bridge kinnar did shocking behave
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી