• Home
  • Dvb
  • Dbv
  • viral video of jhambua mp weird style of treatment|ફરી ધૂણી અંધશ્રદ્ધા: અર્ધનગ્ન મહિલા, પીઠ પર થાળી અને પથ્થર મારીને ઉતારે છે ઝેર

ફરી ધૂણી અંધશ્રદ્ધા: અર્ધનગ્ન મહિલા, પીઠ પર થાળી અને પથ્થર મારીને ઉતારે છે ઝેર

viral video of jhambua mp weird style of treatment|ફરી ધૂણી અંધશ્રદ્ધા: અર્ધનગ્ન મહિલા, પીઠ પર થાળી અને પથ્થર મારીને ઉતારે છે ઝેર

Divyabhaskar.co.in

Sep 18, 2018, 06:13 PM IST

દેશ એક તરફ ડિજિટલ યુગમાં ડગ માંડી રહ્યો છે ત્યારે દેશના એક એક રાજ્યમાં સાપનું ઝેર ઉતારવા માટે જે અંધશ્રદ્ધાનો રસ્તો પકડ્યો હતો તે ખરેખર આપણી આંખો ખોલી દે તેવો છે. વાત છે મધ્યપ્રદેશના ઝાબુઆના જ એક વિસ્તારની જ્યાં એક મહિલાને સાપ કરડતાં જ નજીકના તાંત્રિક પાસે લઈ જવામાં આવી હતી. ત્યાં હાજર રહેલા પુરુષોએ બાદમાં તે તાંત્રિકના કહ્યા મુજબ તેનાં કપડાં કાઢીને અર્ધનગ્ન કરવામાં આવી હતી, ત્યારબાદ તેના બરડામાં એક થાળી ગોઠવીને બધા જ પુરુષો પથ્થર મારવા લાગે છે, એવું તેમના મગજમાં ઠસાવી દીધું હતું કે જ્યારે આ વિધિ પૂર્ણ થાય ત્યારે તેના બરડામાં રહેલી તે થાળી આપોઆપ જ નીચે પડી જશે. તાંત્રિકની આ ક્રૂર પ્રથાનો વીડિયો પણ વાઈરલ થયો હતો કેમ કે રાજ્યમાં અનેક દવાખાના હોવા છતાં પણ આવી રીતે ઝેર ઉતારવાની આ રીત અને મહિલાની દયનીય દશા અનેક સવાલો પેદા કરે છે.

આ ટાબરિયાએ ગણિતના ગાભા કાઢી નાખ્યા, અદબવાળીને સ્ટાઈલમાં ચલાવી ઘરની ધોરાજી

અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ

X
viral video of jhambua mp weird style of treatment|ફરી ધૂણી અંધશ્રદ્ધા: અર્ધનગ્ન મહિલા, પીઠ પર થાળી અને પથ્થર મારીને ઉતારે છે ઝેર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી