• Home
  • DB Videos
  • DBV
  • Snake take a seat on shivaling viral video|શિવલિંગ પર વીંટળાઈ સાપે જમાવ્યું આસન

શિવલિંગ પર વીંટળાઈ સાપે જમાવ્યું આસન, શ્રાવણમાં આ કૌતુક જોવા ભક્તોની જામી ભીડ

શ્રાવણમાં શિવભક્ત ભગવાન શિવની આરાધનામાં લીન હોય ત્યારે શિવનો પ્રિય જીવ એવો નાગ પણ કેમ પાછળ પડે

Divyabhaskar.co.in | Updated - Aug 15, 2018, 06:51 PM
Snake take a seat on shivaling viral video|શિવલિંગ પર વીંટળાઈ સાપે જમાવ્યું આસન

કાંકેર, છત્તીસગઢ: શ્રાવણ મહિનામાં શિવભક્ત ભગવાન શિવની આરાધનામાં લીન હોય ત્યારે શિવનો પ્રિય જીવ એવો નાગ એટલે કે સર્પ પણ કેમ પાછળ પડે. આવી જ એક ઘટના સામે આવી છે છત્તીસગઢના કાંકેર પાસે આવેલા એક ગામમાં. વાઈરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સાપ પીપળના ઝાડ નીચે આવેલા શિવલિંગ પણ આવીને આસન જમાવી લે છે તે. આ ઘટના સોમવારે જોવા મળતાં અનેક લોકો તે ઘટના નજરોનજર જોવા માટે ઊમટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ પણ આને ચમત્કાર ગણીને તેને નમી પડ્યા હતા.

પશુ અને માણસની બહાદુરીના વાઈરલ થયેલા વીડિયોઝ:

બાળકોનો શિકાર કરવા દોડેલો ખૂંખાર વાઘ ડર્યો કૂતરાંથી, રસ્તો બદલી ઊભી પૂંછડિયે દોડ્યો

પાણીમાં ડૂબતા બ્રિજ પર બાળકને છાતી પર વળગાડી દોડ્યો જવાન, વીડિયો જોઈને લોકોએ આપી શાબાશી

X
Snake take a seat on shivaling viral video|શિવલિંગ પર વીંટળાઈ સાપે જમાવ્યું આસન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App