ભાઈને બચાવવા બહેનની ગુંડાગીરી, પોલીસને ધડાધડ લાફા ઝીંકી દીધા, વરદી ફાડી નાખી અને પોલીસને પછાડી ભાઈને ખેંચીને લઈ ગઈ

ઘાયલ પોલીસકર્મી હોસ્પિટલમાં દાખલ

divyabhaskar.com | Updated - Dec 07, 2018, 05:38 PM

ફતેહાબાદ, હરિયાણા

આ સીધા સાદા ભાઈ બહેનનો વીડિયો નથી. પરંતુ પોતાના ક્રિમીનલ ભાઈને પોલીસથી છોડાવવા માટે બહેન પણ અહીં ગુંડાગર્દી પર ઉતરી આવી છે. ભાઈ - બહેને રસ્તા વચ્ચે જ પોલીસકર્મીને ખૂબ માર માર્યો, તેનો યુનિફોર્મ પણ ફાડી નાંખ્યો અને પછી ત્યાંથી ભાગી ગયા! આરોપી સુમિત ઉર્ફે ઢાંગી પર બે કેસ નોંધાયેલાં છે તેની ધરપકડ માટે પોલીસ આવી હતી જ્યાં હાજર સુમિતની બહેને પણ પોલીસ સાથે ઝપાઝપી કરી પોતાનાં ભાઈને ભગાડી મુક્યો હતો. આમ અહીં બહેને પોતાનાં ભાઈની રક્ષા કરી હતી. પોલીસે હાલ બંનેને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App