• Home
  • Dvb
  • Dbv
  • RAILWAY GRP COPS BEAT A FEMALE OPENLY IN SONIPAT VIRAL VIDEO

પ્લેટફોર્મ પર મહિલા પોલીસે ઝડપી ખુદાબક્ષ યુવતીને, માથાના વાળ ખેંચીને પટકી નીચે તો સામે યુવતીએ પણ કરી દેવાવાળી

RAILWAY GRP COPS BEAT A FEMALE OPENLY IN SONIPAT VIRAL VIDEO

Divyabhaskar.com

Nov 17, 2018, 01:11 PM IST

પહેલી નજરે તો આ મારામારીના દૃશ્યો જોઈને એવું જ લાગે કે બે મહિલાઓ ત્રીજી એક યુવતીને કોઈ અંગત કારણોસર માર મારી રહી છે. જો કે સત્ય એ છે કે આ બે મહિલાઓ રેલવે પોલીસ કોન્સ્ટેબલ છે અને જેને તેઓ માર મારી રહી છે તેની પર રેલવેની ટિકિટ નહીં હોવાનો આરોપ મૂક્યો હતો. સોનીપતના પ્લેટફોર્મ આ પોલીસકર્મીઓના હાથમાં આવેલી આ ખુદાબક્ષ યુવતીની બરાબરની ધોલાઈ થઈ હતી. જો કે સામાન્ય રીતે તો કોઈની પાસે ટિકિટ ના હોય તો તેની પાસે દંડ લેવાની જોગવાઈ હોય છે આ રીતે મારવાની નહીં. જો કે વીડિયો વાઈરલ થયા બાદ પણ જીઆરપીએ પણ આ મુદ્દે કોઈ જ ખુલાસો આપ્યો નહોતો.

મારવાડી ભાભીએ વોટ આપવા કરી અપીલ, નોટાને પડતું મૂકશે તો જ મળશે નોટો

X
RAILWAY GRP COPS BEAT A FEMALE OPENLY IN SONIPAT VIRAL VIDEO

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી