તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓસ્ટ્રિયાના વિદેશમંત્રી કેરિન સાથે પુતીન મન મૂકીને ઝૂમ્યા, વીડિયો વાઈરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન એક અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. ઓસ્ટ્રિયાના વિદેશમંત્રી કેરિન નીસલના લગ્ન થઈ રહ્યા હતા. જેમાં પુતીને હાજરી આપી હતી. લગ્નમાં કેરિન-વોલ્ફગેંગના ડાન્સને પુતીને તાળીઓથી વધાવ્યો હતો. અને બાદમાં પુતીન પણ કેરિન નીસલ સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા હતા. પુતીન-કેરિનના આ ડાન્સને મહેમાનોએ કેમેરામાં કેદ કર્યો હતો અને તાળીઓથી વધાવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રિયાના વિદેશમંત્રી કેરિન કેરિને બિઝનેસમેન વોલ્ફગેંગ મીલિંગર સાથે લગ્ન કર્યા હતા.