• Home
  • Dvb
  • Dbv
  • આ મહિલાએ મોદીને જણાવી આપવીતી, રડતાં રડતાં એવી વાત કરી કે વડા પ્રધાન ભાવુક થઈ ગયા, 30 સેકન્ડમાં જ મોદીને ડુમો ભરાઈ ગયો,PM Modi interacts with differently abled people in Varanasi

ઈમોશનલ / આ મહિલાએ મોદીને જણાવી આપવીતી, રડતાં રડતાં એવી વાત કરી કે વડા પ્રધાન ભાવુક થઈ ગયા, 30 સેકન્ડમાં જ મોદીને ડુમો ભરાઈ ગયો

આ મહિલાએ મોદીને જણાવી આપવીતી, રડતાં રડતાં એવી વાત કરી કે વડા પ્રધાન ભાવુક થઈ ગયા, 30 સેકન્ડમાં જ મોદીને ડુમો ભરાઈ ગયો,PM Modi interacts with differently abled people in Varanasi

divyabhaskar.com

Feb 20, 2019, 04:51 PM IST

વારાણસીમાં વડા પ્રધાન મોદી કેટલાક દિવ્યાંગોને મળ્યા. જ્યાં એક દિવ્યાંગ મહિલાએ મોદીને તેમનું એક પેઈન્ટિંગ ગિફ્ટમાં આપ્યું. આ મહિલા દિવ્યાંગ ન હતી પણ દહેજ માટે સાસરિયાએ તેને ત્રીજા માળેથી નીચે ફેંકી દીધી હતી. હાલ તે તેની દીકરી સાથે પિયરમાં રહે છે. મોદી સાથે વાત કરતાં કરતાં આ મહિલા રડી પડી અને કહેવા લાગી કે, કોઈ મારી મદદ કરતું નથી, તમે મારા ભાઈ છો. આ જોઈ મોદી પણ થોડી વાર માટે ભાવુક થઈ ગયા.

પાકિસ્તાની આર્મીનો શર્મનાક ચહેરો, વીડિયો જોયા બાદ કહેશો 'કોઈ જાનવરો સાથે પણ આવું ન કરે', પત્રકારે શેર કર્યો વીડિયો

X
આ મહિલાએ મોદીને જણાવી આપવીતી, રડતાં રડતાં એવી વાત કરી કે વડા પ્રધાન ભાવુક થઈ ગયા, 30 સેકન્ડમાં જ મોદીને ડુમો ભરાઈ ગયો,PM Modi interacts with differently abled people in Varanasi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી