જાહોજહાલી / રિયાધમાં શેખે બૂક કર્યો આખો શોપિંગ મોલ, મોંઘીદાટ કાર ડ્રાઈવ કરીને ગયો શોપમાં

Man 'books' entire shopping mall to drive around and shop

Divyabhaskar

Apr 17, 2019, 08:59 PM IST
સોશિયલ મીડિયામાં સાઉદી અરેબિયાના રિયાધનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં ત્યાંના એક શેખની જે જાહોજલાલી જોવા મળી હતી તે બધાને મંત્રમુગ્ધ કરી ગઈ હતી. આ વીડિયો પણ ત્યાંના અલ-ક્યૂઅસર મોલમાં જ નોકરી કરતા એક સિક્યોરીટી ગાર્ડે જ બનાવ્યો હતો. જેમાં તે એવું પણ બોલતો સંભળાય છે કે અલ્લાહ દરેકને આમના જેવું નસીબ આપે, જેમણે શોપિંગ કરવા માટે આખો મોલ એક દિવસ માટે ભાડે લઈને આ શોપ સિવાયની દરેક દુકાન પણ બંધ રખાવી હતી. તે પણ એટલા જ માટે કે તે પોતાની મોંઘીદાટ કાર ડ્રાઈવ કરીને તે શોપ સુધી જઈ શકે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં જ લોકોએ પણ જાતજાતની પ્રતિક્રિયાઓ આપી હતી જેમાં કોઈએ આખી ઘટનાને સ્ટંટ તરીકે સરખાવી હતી તો કોઈએ કહ્યું હતું કે આ માત્ર ને માત્ર દંભ છે.
X
Man 'books' entire shopping mall to drive around and shop
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી