તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Intensive Face Of Police Came In Front Of Camera|લાશની છાતી પર પગ મૂકીને પોસ્ટમૉર્ટમ કરવા નીકળ્યો પોલીસકર્મી

લાશની છાતી પર પગ મૂકીને પોસ્ટમૉર્ટમ કરવા નીકળ્યો પોલીસકર્મી, મોતનો મલાજો પણ ના જાળવતી ખાખીનો વીડિયો વાઈરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયો: ઉત્તરપ્રદેશના કૌશાંબી પોલીસનો સનસનાટીભર્યો ચહેરો બહાર આવ્યો છે. અહીં થયેલી એક જૂથ અથડામણમાં મૃત પામેલા બે લોકોના મોતનો મલાજો પણ યુપી પોલીસ જાળવી શકી નહોતી. આ બંને લાશને તેમણે ગાડીની પાછળના ભાગમાં એક પર બીજી એક મૂકી દીધી હતી.આટલું ઓછું હોય તેમ તે પોલીસકર્મી પણ એક મૃતદેહની છાતી પર જ પગ મૂકીને બેસી ગયો હતો. અને તે જ રીતે તેઓ બંને લાશને લઈને પોસ્ટમૉર્ટમ કરવા માટે પહોંચ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જ પ્રશાસન પણ સફાળું જાગ્યું હતું અને તે પોલીસ કોન્સ્ટેબલની બદલી કરી નાખી હતી.

 

 માત્ર 30 જ સેકન્ડમાં ટાબરિયાં તફડાવી ગયાં રૂપિયાની થેલી, Cctvમાં કેદ થયા તેમના કોડવર્ડ પણ