સેનાએ આતંકીની લાશ દોરડું બાંધીને ઘસેડી, આની પાછળ જવાનોનો ગુસ્સો નહીં પણ હોંશિયારી છે, સત્ય જાણીને તમે પણ કરશો જ સલામ

એક ખતરાથી બચવા માટે જવાનોએ દોરડાથી બાંધીને ઘસેડયું આતંકીનું શબ

Divyabhaskar.co.in | Updated - Sep 16, 2018, 04:53 PM

શ્રીનગર જમ્મૂ-કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદના એક ત્રાસવાદીની લાશને દેશના જવાનોએ દોરડાથી બાંધીને જમીન સાથે બાંધીને શું ઘસેડ્યો વિવાદ થઈ ગયો. એક તરફ દેશનો દરેક નાગરિક જવાનોની આ કામગીરીને વખાણે છે તો સામે જ કાશ્મીરના કેટલાક લોકો અને સાથે જ માનવાધિકારના કાર્યકર્તાઓએ આ મુદ્દે પણ હંગામો કરીને સેના પાસે જવાબ માંગ્યો હતો.જયપુરમાં યોજાયેલ એક કાર્યક્રમ સમયે જ લેફ્ટનન્ટ જનરલ એવા ચેરિશ મેટ્સને આ મુદ્દે જવાબ આપ્યો હતો. સેના તરફથી ખુલાસો આપતાં તેમણે કહ્યું હતું કે સેનાએ આ રીતે તે લાશ એટલા માટે ઘસેડી કે જેથી તેઓ કોઈ ષડયંત્રનો શિકાર ના બને. જો આવું ના કર્યું હોત અને કદાચ તે લાશ સાથે બૉમ્બ કે અન્ય વિસ્ફોટક ભરાવેલા હોય તો તેનાથી અનેક જવાનો શહીદ પણ થઇ શકે. દેશના જવાનોની આ કુનેહભરી રણનીતિ અને ત્રાસવાદીઓના એક પણ ઈરાદાઓ સફળ નહીં થવા દેવાની દ્રઢતાથી દેશનો દરેક વ્યક્તિ તેમના પર આજે ગર્વ મહેસૂસ કરે છે.

ફ્રી પિરિયડમાં બેન્ચ પર વિદ્યાર્થીઓનું 'ઈલુ-ઈલુ', પ્રેમની રસિક રમતનો વીડિયો વાઈરલ

શું આવા પણ લોકો હોય? રેલવેના ડબ્બામાં આ ચાચાએ જે કર્યું તે જોઈને નવાઈ લાગશે

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App