ચાલુ મેચે યુવતીએ લગાવ્યા પાકિસ્તાન જિંદાબાદના નારા, ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ

India Vs Pakistan Asia Cup 2018   Pakistan zindabad VS Ganpati Bappa Morya

Divyabhaskar.co.in

Sep 25, 2018, 04:08 PM IST

એશિયા કપમાં ચાલી રહેલી મેચ તેના રસાકસીના તબક્કામાં પહોંચી હતી દરેક દર્શકના જીવ પણ તાળવે ચોંટેલા હતા. ત્યાં જ અચાનક જ એક પાકિસ્તાની યુવતીએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવીને પાકિસ્તાની ટીમનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. તેના આ નારાઓથી જો કે ભારતીય દર્શકોએ પણ સામે જ ગણપતિ બાપ્પા મોરિયાના નારા લગાવવાના ચાલુ કરી દીધા હતા. આ સાંભળીને તે યુવતી જ નહીં પણ અન્ય પાકિસ્તાની દર્શકો પણ બાદમાં શાંત થઈ ગયા હતા. દુબઈની આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં યૂઝર્સ લખે છે કે ગણપતિ બાપ્પા ભારે પડ્યા બાપડાઓને.

આ છે ચીનની સૌથી વિચિત્ર રેસ્ટોરન્ટ, લોકો જીવતા ઉંદર અને ઑકટોપસ ખાવા લાઈનો લગાવે

વકીલ આગળ હોંશિયારી મારતી હતી નોકરાણી, એક દિવસ રંગેહાથ પકડી જ લીધી

X
India Vs Pakistan Asia Cup 2018   Pakistan zindabad VS Ganpati Bappa Morya
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી